શાંમરે મોકું રંગમેં રોરી, બયાં પકર મોરી રંગકી ગગરીયાં, છિનાયકે શિર ફોરી ૧/૪

શાંમરે મોકું રંગમેં રોરી..... ટેક
બયાં પકર મોરી રંગકી ગગરીયાં, છિનાયકે શિર ફોરી;
રંગમેં રસબસ કરકે મોરે પર, ડારી ગુલાલકી ઝોરી;
ગાવન લગે મુખસે હોરી, શાંમરે.... ૧
આય અચાનક મીલ્યો ડગરમેં, દેખકે નવલ કિશોરી;
ભીડી ભુજામાંહિ મોકું પકરકે, જીવનને બલ જોરી;
માલા મોતીનકી તોરી, શાંમરે.... ર
મરજાદા મેરી નહિ રાખી, કહી એક બાત નઠોરી;
તબ મેં ઇનકું અખિયાં દેખાઇ, મત માંનો મોકું ભોરી;
જાનુ તોરે ચિતકી ચોરી, શાંમરે.... ૩
મેરો જોર કછુ નહિ ચલ્યો, કંચુકી કસ તોરી;
મેરો જોર કછુ નહિ ચાલ્યો, કંચુકી કસ તોરી;
ભૂમાનંદ કહે મોકું પકર કે, રસિયે રંગમે બોરી;
ગઇતી હું નંદકી પોરી, શાંમરે.... ૪

મૂળ પદ

શાંમરે મોકું રંગમેં રોરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી