આવા ભગવાન નહિ મળે અહો ! આવા ભગવાન નહિ મળે. ૧/૧

 

આવા ભગવાન નહિ મળે, અહો !
આવા ભગવાન નહિ મળે.
જેને સંભારો ત્યાં શાંતિ વળે...અહો!૦   ટેક.
જેનું નામ રટ્યે સહુ કામ થાયે
પ્રાણી સહેજે અક્ષરધામમાં જાયે...      અહો!૦ ૧
જેનું સ્મરણ કર્યે અઘ ઓઘ ટળે
જેને ભજતા આનંદ ઓઘ વળે...        અહો!૦ ૨
જેને નીરખે સંકટ સર્વે ટળે
જેને મળતા મોટપ સર્વે મળે...           અહો!૦ ૩
એવા સહજાનંદ મહારાજ મારા
કહે જ્ઞાનજીવન મને પ્રાણ પ્યારા...     અહો!૦ ૪

 

 

 

મૂળ પદ

આવા ભગવાન નહિ મળે

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0