મોહન મોસે ખેલો હોરી, મારગ દેખ રહિતિ તુમારો, જૈસેં ચંદ ચકોરી ૪/૪

મોહન મોસે ખેલો હોરી....ટેક
મારગ દેખ રહિતિ તુમારો, જૈસેં ચંદ ચકોરી,
વસંત રિતુ બિત જાતહે જીવન, હોંસ પુરી કરો મેરી,
માનો મોકું નિજ ગોરી, મોહન....૧
તોરે સંગ રમનેકે લીયું, પેરી મેં નવરંગ ચોરી,
મોહન તુમ ડારો મોરે પર, રંગકી ગગરીયાં ઢોરી,
ફેંક ગુલાલકી ઝોરી, મોહન....ર
સર્વે અંગે તોરે શાંમ સુંદરવર, કરૂમેં ચંદન ખોરી,
ફેર ભુજામેં ભીડી મોકું ભેટો, કહું તુમકું કર જોરી,
મતિ મેરી હૈ થોરી, મોહન....૩
ફગુવાકે બદલેમેં તુમકું રખુંગી, હારોગેં તો બલજોરી,
ભૂમાનંદ કહે તુમ જીતો જો, કરકેં રખો મોકું તોરી,
કહા કરે મૈયા મોરી, મોહન....૪

મૂળ પદ

શાંમરે મોકું રંગમેં રોરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી