કછુ બરની ન જાવે, કહાં કહું મુખસે બાત રે લે પિચકારી મોકું રંગ ડારત, પુરુષોત્તમ સાક્ષાતરે ૩/૪

કછુ બરની ન જાવે, કહાં કહું મુખસે બાત રે. 
લે પિચકારી મોકું રંગ ડારત, પુરુષોત્તમ સાક્ષાતરે. 
એહી મહાતમ મોર મનમે બીચારત, જ્યું મુંગો ગુડ ખાતરે.
એ સુખકી બતીયાં કેસે કહું, હીયરો ફટકી જાત રે. 
ભૂમાનંદ કહે મોકું ભેટકે. અધર અમૃત રસ પાતરે. 

મૂળ પદ

ચલોસબ મિલ જઇએ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0