સર્વોપરી મારા સહજાનંદ મને વ્હાલા લાગો છો મારા પ્રાણજીવન ૧/૧

સર્વોપરી મારા સહજાનંદ, 
મને વ્હાલા લાગો છો મારા પ્રાણજીવન..		ટેક.
હૈયાના હાર હરિ આનંદકારી, 
સ્વામિનારાયણ છો સુખકારી...		સર્વોપરિ૦ ૧
સર્વ સ્થળે મારા શ્યામ બિરાજો, 
અણું અણુંથી અમીરસ પાજો...		સર્વોપરિ૦ ૨
તુજ હિણું આ જગે કાંઇના શ્રીજી, 
જ્ઞાનને દર્શન દેજો રે રીઝી...			સર્વોપરિ૦ ૩
 

મૂળ પદ

સર્વોપરી મારા સહજાનંદ

મળતા રાગ

ગોવિંદ ગોવિંદ ગાઇએ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કલાવતી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
તારી મીટે રે
Studio
Audio
0
0