પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે૧/૪

પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે,
તારો મહિમા અલૌકિક ભારી...પ્યારા૦ ટેક.
એક રૂપ થકા છો અનેક રે, ઘણા રૂપ થકાજ છો એક રે,
સદા એવા અક્ષરાધાર નેક...પ્યારા૦ ૧
અતિ મોટાને છો અતિ છોટા રે, તમને જાણે નહિ મોટા મોટા રે,
તમ આગળ સર્વે છે છોટા...પ્યારા૦ ૨
એક તમે જ છો સર્વોપરી રે, નથી કોઇ તમારો ઉપરી રે,
જ્ઞાનજીવન કહે વાત ખરી...પ્યારા૦ ૩

મૂળ પદ

પ્યારા મારા પ્રાણજીવન સુખકારી રે

મળતા રાગ

વાલા મારી શુધ બુધ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0