મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર ૧/૧

મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર;
	પ્યારા હરિકૃષ્ણ હરિ મારે હૈયે રહો;
	તમે ધરી અવતાર, કરો ભક્ત કેરી સાર...પ્યારા૦ ટેક.
મારે થયો તુંમાં પ્યાર, મારે તમે છો આધાર;
	મારો સુણીને પોકાર, વ્હાલા આવો એકવાર...પ્યારા૦ ૧
સર્વ કર્તા-હર્તા તમે, અતિ મોટા તમને નમે;
	તેજ તેજના અંબાર, મૂર્તિ સદાય સાકાર...પ્યારા૦ ૨
મહા સમર્થ છો હરિ, અહો કેવી લીલા કરી;
	કોઈ કળે ના લગાર, એવા મોટા છો અપાર...પ્યારા૦ ૩
આવા મળ્યા ભગવાન, અતિ રાજી થયો જ્ઞાન;
	મારા શત્રુ મારનાર, મને પ્રેમે તારનાર...પ્યારા૦ ૪
 

મૂળ પદ

મને સુખના દેનાર, મારા હૈયા કેરા હાર

મળતા રાગ

મને સુખના દેનાર, મારા હૈયા કેરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0