હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના હરખસેં, ઉર લાઇ અતિ ઉછાવ ૩/૪

હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના.... ટેક.
હરિ ગુણ ગાના હરખસેં, ઉર લાઇ અતિ ઉછાવ;
જીતી બાજી મત હારના, અબ તો આયો હે દાવ. ૧
દુર્લભ દેહ મનુષ્યકો આયો, ચિંતામણી સમ જેહ;
જો ઇછે સો પાવહિ, લવલેશ નહિ સંદેહ. ર
રટના રખો રૂદિયા વિષે, અહોનિશ આઠુ જામ;
ગ્રામકથા સબ છોડકે, અબ કર લે તેરો કામ. ૩
વિષય વિષ સમ જાનકે, તુરત તજના તેહ;
ભૂમાનંદ મત ભૂલના, કર નારાયણસે નેહ. ૪

મૂળ પદ

જીયા કે જીવન

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0