આવો અલબેલા રંગભરેલારે ચોપે ચાલો મંદિરમાં મહાલો મનોહરમાવ ૪/૪

 

આવો અલબેલા રંગભરેલારે;
ચોપે ચાલો મંદિરમાં મહાલો મનોહરમાવ.
ભુજા ભરી ભેટો મારૂ દુઃખ મેટો રે;
સહેજે આવો હસિને બોલાવો મનોહરમાવ.
છેલ છબી તારી મુને અતિ પ્યારીરે;
નિધિ મોરી જીવનદોરી મનોહરમાવ.
ભૂમાનંદ ધારી મૂર્તિ તમારીરે;
ઉર રાખું પ્રેમ રસ ચાખું મનોહરમાવ.

મૂળ પદ

વ્રજનો નિવાસી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0