રહો ઉર સહજાનંદ સલૂની સુરત; માધુરી મૂર્તિ પ્યારી શિર પઘીયાં બનાયકે પેચાળી, હો તામેં તોરા ધારી ૨/૪

રહો ઉર સહજાનંદ સલૂની સુરત; માધુરી મૂર્તિ પ્યારી. ટેક.
શિર પઘીયાં બનાયકે પેચાળી, હો તામેં તોરા ધારી. ૧
કાને કુંડલ માલા મોતીનકી, હો ધરી ગલે હાર હજારી. ર
ઘોડલાંને ઘેર લીયો બીચમેં, હો કરી ગજકી અસવારી. ૩
ભૂમાનંદ કહે છબી સુંદરવરકી, હો છોડું નહિ ક્ષણુએક ન્યારી. ૪

મૂળ પદ

અબ આય સહજાનંદ સુખકંદ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
પ્રીત પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0