દેખ છબી ઘનશ્યામ પિયાકી,અખિયનકો ફલ આયો મોય આજ ૪/૪

દેખ છબી ઘનશ્યામ પિયાકી,
અખિયનકો ફલ આયો મોય આજ. ટેક.
જાકુ નિગમ નેતિ નેતિ કહી ગાવે,
હો પ્રગટ પ્રભુ સો પાયો મોય આજ. ૧
મીટે શોક સંતાપ સબે અજહૂ,
હો ઉરમેં આનંદ છાયો મોય આજ. ર
જીયરાકો જીવન જો કછુ હે,
હો સો ચિંતામણી સાયો મોય આજ. ૩
ભૂમાનંદ કહે મીલે મોકું,
હો નંદજસુમતીજાયો મોય આજ. ૪

મૂળ પદ

અબ આય સહજાનંદ સુખકંદ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0