સ્વામી સમીપે જે ઘડી, તે તો લેખાની જાય..૪/૪

સ્વામી સમીપે જે ઘડી, તે તો લેખાની જાય ,
મુખ જોતાં મહારાજનું, સુખ શાંતિ થાય. ૧
જે મુખ જોવા કારણે, મુક્ત ધરી અવતાર,
મધુકર રૂપે થઇને, સેવે સુંદર હાર. ર
નયનનું ફળ હરિ નિરખવા, દેહનું ફળ મળવું,
હસ્તનું ફળ સેવા ચરણની, વાલો વાળે ત્યાં વળવું. ૩
મન કર્મ વચને કહે તે કરું, મારો નાથ રહે રાજી;
ભૂમાનંદ કહે બ્રહ્માંડમાં, એને સાથે છે સાજી. ૪

મૂળ પદ

આજ મળ્‍યું ફળ આંખનું

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
રામગ્રી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0