અજ સુત સુતા સુત રહો ઉર..૨/૪

 પ૧૪ પદ ર

અજ સુત સુતા સુત રહો ઉર... ટેક

તુમારે તાતકે સહોદરકું દેહુ નિકાસી દુર,              અજ.૧

નિદ્રાપતિ નારી બંધુ સુતકો ડારો ઉખારી મુર,

તરણી તનયા પતિ પિતાકો લાઈ બસાવો કુર.     અજ. ર

શૈલ સુતા પતિ સુતા સુત રિપુ રાખો ચરણ હજુર,

વિધિ વાહનહુકે સદનમેં રહો સદા જુત નુર.          અજ.૩

વાયુ મિન સુત તાત તુમસે જાચુ મેં જરૂર,

ભૂમાનંદ કહે તુમારી પતનિ માનુ ત્રિલોકમે ધુર.     અજ. ૪

મૂળ પદ

કર મન કુસંગ રીપુ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી