સુંદર શોભાનું ધામ છેરે, નટવર રાજીવનેણ .૪/૪

સુંદર શોભાનું ધામ છેરે, નટવર રાજીવનેણ;
જુવો જીવન પ્યારો પૂરણ કામ છેરે, શામળીયો સુખદેણ. ૧
માવ મનોહર મુખથી રે, બોલતા સુંદર વેણ;
સુધ હરી લેત સહુની રે, શ્યામ સુંદરવર શેણ. ર
વિજોગ જે વાલમનો રે, ટળ્યો અમારે આજ;
આવી વિરાજયા બારણે રે, મુક્ત સહિત મહારાજ. ૩
મુખ જોવું મોહનનું રે, એજ આંખોનો લાવ;
ભૂમાનંદને તેતો મળ્યો રે, દેખ્યા નટવર નાવ. ૪

મૂળ પદ

ચાલો સમીપે શ્યામનીરે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0