આવા વિચારો તમે આપ્યા છે સ્વામી, ૩/૪

 

આવા વિચારો તમે આપ્યા છે સ્વામી, 
આની દઢતા હવે કરાવજો સ્વામી, 
સહજાનંદ પ્યારા અંતરના યામી, 
રહો મારે તમે સદા મુક્ત સાથે સ્વામી...   ટેક
ભૂલી દેહને હવે સદાયે સ્વામી, 
મુક્ત સાથે મૂર્તિને ભૂલુ નહિ સ્વામી, 
એવી કરજો કૃપા, દયાળુ સ્વામી, 
માનુ કર્તા હર્તા તમને મુક્ત સાથે સ્વામી.. આવા૦ ૧
રહેજયો સદાયે જ્ઞાન ભાન એક તારુ, 
ભૂલીને બીજુ સર્વે તને જ સંભારું, 
જાય નહિ મન મારું મૂર્તિથી બારુ, 
એટલું જ કહ્યું કરજો પીયુડા મારુ...         આવા૦ ૨ 

મૂળ પદ

સ્વામિનારાયણ સર્વોપરિ છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી