દિલદાર વહાલમ મેરા, મોયે વદન દેખાય દે તેરા રે૨/૪

દિલદાર વહાલમ મેરા, મોયે વદન દેખાય દે તેરા રે. દી૦ટેક.
તેરે વદનકમલકી પ્યાસી, કહાં કરું જાય અબ કાશી. મો૦૧
તેરે મુખકી સુંદર બાણી, મેરે હૃદેકમલ ઠેરાણી. મો૦ર
મેં ધ્યાન વદનકા ધરીહું, લે હાલ મસ્ત હોય ફરી હું. મો૦૩
બ્રહ્માનંદ કહત કર જોરી, રહો નેન નીકટ છબી તોરી. મો૦૪

મૂળ પદ

વ્રજરાજ કુંજવિહારી, વાઇ બંસી મનોહર પ્યારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0