વેગા આજો વાલમજી..૨/૪

વેગા આજો વાલમજી, માંકાં મોહોલમાં રી. વે૦ટેક.
ચુન ચુન કલીયાં અજબ સુગંધી, ફુલે સેજ સમારી ;
પ્રીત સહીત રંગરેલ પધારો, ગુણવંતા ગિરિધારી. વે૦૧
મળવા કારણ મન હરખે છે, વિરહઅગ્નિ તન તાવે ;
પ્રાણજીવન પુરુ���ોત્તમ થાકી, ઓળું માને આવે. વે૦ર
રસિક સલૂણા કાન રાજરી, મૂર્તિ મો મનમાની ;
બ્રહ્માનંદ કહે કાંઇ લલચાવો, ગાઢા છેલ ગુમાની. વે૦૩

મૂળ પદ

પ્યારી લાગે છેલાજી થારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આશિત દેસાઇ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

છબી જાદુગારી
Studio
Audio
0
0