જાવા નૈ દેસાંજી નંદકુમાર..૧/૪

જાવા નૈ દેસાંજી નંદકુમાર, જાવા નૈ દેસાંજી નંદકુમાર ; 
માંને થારાં દરશનરો છે અતિ પ્યાર.      જા૦ ટેક.
થારે વિના મેં કીણ વીધ જીવાં, ચતુર પિયા હો મારા પ્રાણઆધાર.  જા૦ ૧
હાલુ હાલુ કાંઇ કરો છો વારી, શ્યામળીયાજી સરદાર ;   
રસિયા થાને રોકસાં ઠાલી, કાંઇ કરાવો છોજી થેં મનુવાર.  જા૦ ર
સાથીડાને જીમાડસાંજી, ધૃત સાકર મેવા સાર ;  
ઘોડલાંને ઘી દેવાડસાંજી, રૂડી રાતબ નીલી નીલી સુંદર ચાર.     જા૦ ૩
જો મારો બરજ્યો નહિ કરો, પિયા તો મારો ઓર વિચાર.
બ્રહ્માનંદરા નાથજી વારી, આસાંમેં થાકી સાયબા ઘુમર લાર.       જા૦ ૪ 

મૂળ પદ

જાવા નૈ દેસાંજી નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સુરેશ વાડકર

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

છબી જાદુગારી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
જપો જન શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0