અખિયાં લગીરી મોય..૪/૪

પદ  :  ૪     ૧૪૩૬

અખિયાં લગીરી મોય, નવલ ગુમાનીકી.  ટેક.

આરમપાર ભઈ મેરે અંતર, જદુવર છેલ જુવાનીરેકી.        ન૦ ૧

જમુનાકે નટ થકિત ભઈહું, સુરત વીસર ગઈ પાનીરેકી.   ન૦ ર

સંન્નયા ભોર કછુ નહી સુઝત, જોર નજર દિલ જાનીરેકી.  ન૦ ૩

બ્રહ્માનંદ અલૌકિક મૂર્તિ, મનમાં વસી મહી દાનીરેકી.      ન૦ ૪ 

મૂળ પદ

મોહની લગાઇરી મોકું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી