પાતળિયે હર્યા પ્રાણ રે..૧/૪

પાતળિયે હર્યા પ્રાણ રે, બેની. મારા. પા૦ ટેક.
મુજ સામું વહાલે જોઇને માર્યાં, આંખડલીનાં બાણ રે. બે૦ ૧
લટકાળે રે મુને ચટકી લગાડી, છેલે ચતુરસુજાણ રે. બે૦ ર
શામળિયાને જોવા સારુ, તનડામાં થાયે છે તાણ રે. બે૦ ૩
બ્રહ્માનંદ કહે અંતર વીંઘ્યું, ડોલરીયે દીવાન રે. બે૦ ૪

મૂળ પદ

પાતળિયે હર્યા પ્રાણ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે
શિવરંજની
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ



પરંપરાગત (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0