નરનારાયણ સ્વામી સબહી પર નરનારાયણ સ્વામી ૨/૪

નરનારાયણ સ્વામી, સબહી પર નરનારાયણ સ્વામી;
નેતિ નેતિ જેહિ નિગમ બખાનત, અતિ બળવંત બહુનામી. ટેક-1
નિત્ય નિમિત વપુ ધરત સંતહિત, ભરતખંડ મધ્ય આઇ;
અગણીત જીવ ઓધારત નિજબળ, મહિમા બરન્યો ન જાઇ. સબ-1
ઇશકે ઇશ દેવ દેવનકે, જનહિત તપસી હોઇ;
કામકો ગર્વ ક્રોધ બિન ટાર્યો, કૃષ્ણ રૂપ ભયે સોઇ . સબ-2
ક્ષર અક્ષરપર પ્રગટ રૂપસો, ચરિત કરત સુખકારી;
કરુણાસિંધુ કમળદ્રગ ઉપર, મુક્તાનંદ બલહારી . સબ-3

મૂળ પદ

વેદ પુરાણ પોકારે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ગોડી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0