કૃષ્ણ કલેઉં કીજીયે મિલકે દોઉં ભૈયા,..૩/૩

કૃષ્ણ કલેઉં કીજીયે મિલકે દોઉં ભૈયા,
મેવા મિસરી લાયકે આગે ધરે મૈયા..             ટેક.
ઓટનો દૂધ કે ધેનુકો નવનિત સોહાયો,
જો ચૈંયે સો લીજીએ મોહન મન ભાયો..          કૃષ્ણ ૧
દધિ પકવાન અતિઘને આગે ધરે આની,
એહી વિધી સુતકું જીમાય કે રીઝી નંદરાની..     કૃષ્ણ ર
બાલભોગ કરી કે હરિ મોરલી કર લીની,
મુક્તાનંદ કે નાથકી નિત લીલા નવિની..                 કૃષ્ણ 3 

મૂળ પદ

માત જશોદા કૃષ્ણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી