આરતી ઉમંગ સહિત મંગલા ઉતારૂં..૧/૨

આરતી ઉમંગ સહિત મંગલા ઉતારું;
	મંગલમય મૂર્તિ પર, તન મન ધન વારું	...ટેક.
મંગલમય મંડપમેં, રાજત દોઉ ભાઈ;
	નારાયણ નર સમેત, સંતન સુખદાઈ	...આરતી૦ ૧
મંગલમય મુનિવર સબ મંગલ ગુન ગાવે;
	મંગલમય સબ સમાજ, બરન્યો નહિ જાવે	...આરતી૦ ૨
મંગલમય દરશ કરત, સતી સમાજ આઈ;
	મુક્તાનંદ મંગળમય પ્રભુ પર બલ જાઈ	...આરતી૦ ૩

 

મૂળ પદ

આરતી ઉમંગ સહિત

મળતા રાગ

રામકલી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયા વોલ.૨
Studio
Audio
0
0