આરતી શ્રી કૃષ્ણ દેવ મંગળા તુમારી,..૧/૨

આરતી શ્રીકૃષ્ણ દેવ મંગળા તુમારી,
આરતી ઉતારૂં ડારૂં તન મન ધન વારી..  ટેક.
ઘંટા ઘરીયાર વાજે હોવત ધુની ભારી,
અગ્ર ધૂપ પંચબાતી પાવક પ્રજારી..           આરતી ૧
બાજત મૃદંગ તાલ નાચત સુરનારી,
સુરનર મુનિ દ્વાર ઠાડે જય જય રવકારી.. આરતી ર
અગણિત ભુવનેશ નમત ચરન ચિત ધારી,
મુક્તાનંદ વાર વાર છબીપર બલહારી.. આરતી 3 

મૂળ પદ

આરતી શ્રીકૃષ્ણ દેવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી