અખિલ ભુવન આધાર, જીમત પ્રભુ અખીલ ભુવન આધાર;૨/૨

અખિલ ભુવન આધાર, જીમત પ્રભુ અખીલ ભુવન આધાર;       
કનક થાર રૂકમનિ ધરયો, આનિ ભોજન વિવિધ પ્રકાર... ટેક.
છપન ભોગ, છતીસઉં વિંજન, શ્રી કિને ચિત્ત લાય;         
પ્રેમ સહિત નિજ પતીકુ જીમાવત, શોભાવરનિ ન જાય.  જીમત-1
ષટ રસ ચાર પ્રકારકે ભોજન, રુચિજુત ખાવત શામ;      
નિજ જન, મન રંજન, સુખદાયક, શ્રીપતિ, પુરન કામ...  જીમત-2
ભોજન કરત પ્રશંસા કરિકે, જીમન પ્રસાદી દેત; 
શુક, નારદ, સનકાદિક સે સિદ્ઘ, પ્રેમ મગન હોઇ લેત ...   જીમત-3
એહિવિધ નિત નિત નૌતમ લીલા દ્વારામતી મહી હોય;  
મુક્તાનંદ યહ મર્મ અલૌકિક, જાનત ભેદુ હે સોય...         જીમત-4

મૂળ પદ

નટવર શ્રી ગિરધારિ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી