આરોગો પ્રભુ રાજ ભોગકો થાળ ૧/૧

આરોગો પ્રભુ રાજ ભોગકો થાળ, 
ષટરસ ચાર પ્રકાર સમારિંકે, કમલા કિને હેં તૈયાર... ટેક.
ખાટે ખારે તીખે તમતમે, ભોજન અનંત પ્રકાર;
મેવા અરુ મીઠાઇ અનંતવિધ, અતિ સુંદર રસ સાર... આરોગો- ૧
ગીનત ન આવત પાર, રૂચી રૂચી ગ્રાસહાસ જુત હોરેંહિ;
ભોજન કિ જેં ઉદાર... આરોગો-૨
જો ચૈએ સોમાગી કેં, લીજેં, તુમ હો ચતુર સુજાન;
ભોજન કરિ કે આચમન કિજે, લીજે બીરીપાન... આરોગો-૩
ભોજન કરિ કેં ચતુર સાંવરે, દિનોહે દરશન દાન;
મુક્તાનંદ કે નાથ રમાપતિ ભક્તવત્સલ ભગવાન.  આરોગો-૪

મૂળ પદ

આરોગો પ્રભુ રાજ ભોગકો થાળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી