ગૌધન કે સંગ આવે..૨/૪

ગૌધન કે સંગ આવે, સાંજ સમે ગૌધન કે સંગ આવે;નટવર વેશ રસિક નંદનંદન, મધુરી શી બેન બજાવે...    ટેક
ગૌરજ અંગ ઉપર લપટાની, સો છ્લી અધીક સોહાવે;ગોપીજન મનહરન મનોહર, મોરલી મેં ગોરી ગાવે...      સાંજ ૧
મોરલીકો નાદ સુનત બ્રજ વનિતા, અતિ આતુર ઉઠી ધાવે;મુક્તાનંદ કો નાથ નિરખી સબ, વિરહકો તાપ બુઝાવે...   સાંજ ૨

મૂળ પદ

વ્રજમેં વસત અવિનાશી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા+રાજેશ વ્યાસઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0