કરી કરુણા નંદકુમાર રે..૨/૪

 

કરી કરુણા નંદકુમાર રે, રાજત ગોકુલ ગામરિ,    
નિજ જન હિત ધરી વિવિધ બસનતન અતિ સોહત સુખધામરી...   ટેક
ઉર વિશાલ ભુજ દંડ પ્રલંત, ગલ શુભ સુમન દામરિ;         
કોટિક કામ વારું શોભાવર, મૂરતી મન અભિરામરિ...          રાજત 1
બંક દ્રગન હસિ હેરત સબકું, વ્રજ જનકો વિશરામરિ;          
મુક્તાનંદ મન આય બસિહે, એહી છબી આઠું જામરિ...        રાજત 2

 

 

મૂળ પદ

સબ એક ટકરકી દ્રગ જોરરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી