લગન લગી ઘનશ્યામ તીહારી..૧/૪

લગન લગી ઘનશ્યામ તીહારી. લ0 ટેક.
તીહાંરે દરશનવિના ફીરું રે દીવાની, નાગર નટવર કુંજવિહારી. લ0 1
તેરોહી રાહ નિરંતર હેરું, દરશકી ચાહ ભઇ ઉર ભારી. લ0 ર
ફૂલન સેજ બીછાયકે પ્રીતમ, બેઠ રહી મેં તો રજની સારી. લ0 3
બ્રહ્માનંદ કહે મોય મિલીયે, મનમોહન રસિયા બનવારી. લ0 4

મૂળ પદ

લગન લગી ઘનશ્યામ તીહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
6
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


બાંસુરી બજાઇ કાના
Studio
Audio
1
2