આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા ૧/૮


આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા,
	નેણાં રોક્યાં નથી રહેતાં રે બેની	...આજ૦ ટેક.
પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી,
	ધીરજ રહેતી નથી મારી રે બેની	...આજ૦ ૧
ચોળ રંગીલો રૂડો મોળીડાનો છેડો,
	ભૂલી ભાળીને જળ બેડો રે બેની	...આજ૦ ૨
ટુણા ભર્યા છે એના ફૂલડાંને તોરે,
	મનને તાણે છે જોરે જોરે રે બેની	...આજ૦ ૩
બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિલાસી,
	હૈડે વસી છે એની હાંસી રે બેની	...આજ૦ ૪
 

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૬

આજ મેં તો દીઠા વાલાને   (૨૫-૦૪)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ગરબી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અબ તો નાથ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
0
0