આજ મુને સામો મળ્યો છે અલબેલો ૩/૮

આજ મુને સામો મળ્યો છે અલબેલો,
	છોગાવાળો રંગછેલો રે આલી	...આજ૦ ટેક.
મોંઘામૂલી રે પહેરી મોતીડાંની માળા;
	ભાલ કપોળ કેસરાળાં રે આલી	...આજ૦ ૧
ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી;
	શોભા ત્રિલોક કેરી દાબી રે આલી...આજ૦ ૨
બાજુ કાજુ રે લીધા ફૂલડાના બાંધી;
	ભ્રમર ભમે છે તાર સાંધી રે આલી...આજ૦ ૩
બ્રહ્માનંદનો વ્હાલો રંગડાનો ભરિયો;
	લઈને હૈયામાં ધરિયો રે આલી	...આજ૦ ૪
 

મૂળ પદ

આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૩

આજ મુને સામો મળ્યો છે(૦૭-૩૦)

નોન સ્ટોપ-૫
આજ મુને સામે મળ્યો છે  (૧૬-૧૮)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિશ્વસ્વરૂપદાસ સ્વામી BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નેણુંનો શણગાર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0