અતિ અણિયાળી આંખડી રે ઓપેઅજબ અનુપ ..૬/૮

 અતિ અણિયાળી આંખડી રે, ઓપેઅજબ અનુપ ;       

આવીને ખુત્યું અંતરે રે, રૂડું રંગભીનાનું રૂપ.                0 1
કુંડળ બિરાજે કાનમાં રે, ગળે મોતીની માળ
શોભે છે સુંદરશ્યામને રે, કાજુ અંગરખીની ચાળ.         0
મોહન વજાડે મોરલી રે, ઉભા જમુનાને તીર
સાંભળતાં શુદ્ધ વીસરી રે, હાંરે ભુલી ભરવું તે નીર.      0 3
કમળ ફેરવે હાથમાં રે, ગાવે સુંદર ગીત ;       
બ્રહ્માનંદના નાથને રે, જોઇ અતિ વાઘે છે પ્રીત.           0 4

મૂળ પદ

છેલ છબીલા શ્યામળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી