બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે૧/૧૬

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે,
સુણો સર્વે મુજ દાસ મુજ વાત રે...૧
મારા ચરણે શોભે રૂડા ચિહ્ન સોળ રે,
તેનો મહિમા જાણજો તમે અતોળ રે...૨
કહું તેની વિગતે સહિત વાત રે,
ધ્યાને ધરો મહિમા મારો સાક્ષાત રે...૩
મારા જમણા ચરણમાં નવ ચિહ્ન રે,
જોતા તેને વશ થાય મન મીન રે...૪
માટે ધ્યાને ધરો સર્વે હરિજન રે,
એમ કહે જ્ઞાનસ્વામીનો જીવન રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી