વડતાલવાસી તમારો પ્યાર, મળ્યો છે મુજને વારવાર; ૧/૧

 વડતાલવાસી તમારો પ્યાર, મળ્યો છે મુજને વારંવાર;
	આંખલડીના તારા છો હરિકૃષ્ણ વ્હાલા;
	મને બહુ પ્યારા છો હરિકૃષ્ણ વ્હાલા...ટેક.
કર્યાં કરોડો કામો, અમારાં તમે કરુણા કરીને;
રાખી છે ખબર અમારી, પળે પળે તમે કરુણા કરીને;
	દયાળુ છો, માયાળુ છો, દુ:ખ હરનારા છો...હરિ૦ ૧
સુખ સદાયે દેજો, રહેજો રાજી સદાયે હે સ્વામી;
દયા કરીને ટાળો, મારા મનના વિકારો હે સ્વામી;
	સમર્થ છો, સર્વોપરી છો, સહુથી તમે ન્યારા છો...હરિ૦ ૨
ધ્યાન તમારું ધરું, સદા હૈયે હું રાખું તમોને;
જ્ઞાનજીવનના વહાલા, સદા સંભારું શ્રીજી તમોને;
	અલૌકિક છો, સાકાર છો, ભક્તિના દુલારા છો...હરિ૦ ૩
 

મૂળ પદ

વડતાલવાસી તમારો પ્યાર, મળ્યો છે મુજને વારંવાર;

મળતા રાગ

આને સે ઉસકે આયે બહાર ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
8
3