આજ મારે દિવાળી રે હેલી ! આજ મારે દિવાળી.૩/૪

 આજ મારે દિવાળી રે, હેલી ! આજ મારે દિવાળી.         ટેક.

પ્રેમ કરી મારે મંદિર પધાર્યા, મોહન વનમાળી રે.         હે0 1
પ્રાણજીવન મેં તો માંહી પધરાવ્યા, ઢોલીડો ઢાળી રે.     હે0 ર
આનંદ અંગ ન માયે સજની, ભુધરને ભાળી રે.             હે0 3
બ્રહ્માનંદના સ્વામીશું લાગી, રંગડાની તાલી રે.             હે0 4
 

 

મૂળ પદ

વાંસલડી વાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0