કહ્યો મારા ચરણનો સુખદાય રે૧૬/૧૬

 

કહ્યો મારા ચરણનો સુખદાય રે, 
સોળે સોળ ચિહ્ન તણો મહિમાય રે...
ધારો ઉરે વિચારો વારંવાર રે, 
વળી હેતે સંભારજો કરી પ્યાર રે...
નહિ રહે છેટું મુજથી લગાર રે, 
રાજી થઇ સુખ આપીશ અપાર રે...
કહે સુણે પાઠ કરે દઇ મન રે, 
તેના બધા નાશ કરીશ વિઘન રે...
અને ગાવે ગવરાવે ધરી ધ્યાન રે, 
જ્ઞાનસ્વામી આપું એને મારૂ દાન રે

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી