અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી ૧/૪

અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી.                    અં0 ટેક

ભાલ તીલક નંદલાલ વિહારી, ચાલહુકી રંગ ચટક.                 લા0 1
રૂપદેખી ઘનશ્યામ પિયાકો, લોક લાજ દઇ પટક.                     લા0 ર
કાનકુંવર કે મેં લાર ફીરુંગી, ઘરમેંહી નહીં રહું હટક.               લા0 3
બ્રહ્માનંદ મનોહર મૂર્તિ, અંતરમેં રહી અટક.                             લા0 4
 

મૂળ પદ

અખિયનમેં હો અખિયનમેં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી