સુન માત જશોદા ગોરી..૧/૪

સુન માત જશોદા ગોરી, સુ0 તેરે લાલ અંગૂઠી ચોરી. સુ0ટેક
કરત રસોઇ અપને કરતે, કાઢી ધરી એક ઠોરી ;
કહા જાનું કહાં કરકે માઇ, નજર ચોરાઇ મોરી. સુ0 1
લછન તેરે નવલ લાલકે, મેં નહીં જાનત ભોરી ;
લેકે સટક ગયો લરનકમેં, કર કર વાત ઠગોરી. સુ0 ર
નિત નિત ઘરમેં પેઠકે, માંખન લેત જોરાજોરી ;
બ્રહ્માનંદ કહે યાકી લીલા, એસી લાખ કરોરી. સુ0 3

મૂળ પદ

સુન માત જશોદા ગોરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કેસરિયા વર કાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0