અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો ૩/૪

અમે કો’ વ્રજમાં કેમ રૈયે, મૈયા રે તારો લાલ અટારો	...ટેક.
રાત દિવસ મારી કેડે પડયો છે, કેટલુંક આવીને કૈયે		...મૈયા રે૦ ૧
ચોરી કરે મારા ઘરડામાં છાની, દાડીનાં દુ:ખ કેમ સૈયે	...મૈયા રે૦ ૨
ખેલ કરે જમુનાજીને આરે, આવી બાઝે મારે મૈયે		...મૈયા રે૦ ૩
બ્રહ્માનંદ કહે ગોકુળ મેલી, કહો તો મથુરામાં જૈયે		...મૈયા રે૦ ૪
 

મૂળ પદ

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનમાળા
Studio
Audio
0
0