જોઇ મૂર્તિ મનોહર તારી માવા રે મારાં નેણાં લોભાણાં ૩/૪

 રાગ : પરજ - પદ-૧

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં...    ટેક૦

મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી...               માવા રે૦ ૧

હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાની ધારી...                માવા રે૦ ૨

અતિ રે શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી.. .      માવા રે૦ ૩

બ્રહ્માનંદ કે’ એ છબી ઉપર, સરવસ નાખું વારી...                  માવા રે૦ ૪

બ્રહ્માનંદ કાવ્ય પ્રમાણે

જોઇ મૂર્તિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં. ટેક.
પાઘલડી ઉપર શોભે છે, નવલ કલંગી અતિ સારી.        મા0 1
હેત કરી હૈડા ઉપર રાખું, પેહેરાવું મોતીની માળા ભારી. મા0 ર
અતિ શોભે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી.         મા0 3
બ્રહ્માનંદ કહે સરવસ લઇને, તમ પર નાખું વારી.         મા0 4
 

મૂળ પદ

અમે કહો વ્રજમાં કેમ રહીયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0