રંગમાં ભીની રે છબી છેલાની,..૧/૪

રંગમાં ભીની રે છબી છેલાની,
છેલાની છેલાની છેલાની રે છબી છેલાની, રંગમાં ભીની રે. છબી
પાઘ પેચાળીમાં ફૂલના તોરા રે, જનમન જીવન હરેલાની રે. છ ૧
ભ્રકુટિ ભુદરની ભાવ ભરેલી રે, આંખ્યું અણિયાળી અલબેલાની રે. છ ર
મુખની વાતુંમા મોહન વેલી રે, મુનિવર મગન કરેલાની રે. છ ૩
દેવાનંદ દેખીને દિલમાં ધારી રે, મૂર્તિ મરમ ભરેલાની રે. છ ૪

મૂળ પદ

રંગમાં ભીની રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0