મને વ્હાલા છો ઘનશ્યામ૧/૪

મને વ્હાલા છો ઘનશ્યામ, હું તો રટુ તમારૂં નામ... ટેક.
મૂર્તિ મોહક મનડે મારે, વસી રહી સુખધામ...મને૦ ૧
સહજાનંદજી સર્વોપરિ છો, પ્યારા પૂરણકામ...મને૦ ૨
રૂપ તમારૂં અતીશે પ્યારૂં, સાંભરે આઠો જામ...મને૦ ૩
જ્ઞાનજીવનના જીવન તમે, સંતતણા વિશ્રામ...મને૦ ૪

મૂળ પદ

મને વ્હાલા છો ઘનશ્યામ

મળતા રાગ

મૈં ધરુ તિહારો ધ્યાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી