મારા પ્યારા ધર્મકુમાર૨/૪

મારા પ્યારા ધર્મકુમાર, શ્રીજી સર્વતણા સરદાર...ટેક.
લાલ તમારી લગની લાગી, કોડીલા કીરતાર... મારા૦ ૧
સ્નેહ સહિત શ્રીજી સદા સંભારું, મૂર્તિ સુખ ભંડાર...મારા૦ ૨
ભકત ભાવના ભૂધર ભાવે, પુરો છો રાખી પ્યાર...મારા૦ ૩
જ્ઞાનજીવનના જીવન તમે, ભકતતણા શણગાર...મારા૦ ૪

મૂળ પદ

મને વ્હાલા છો ઘનશ્યામ

મળતા રાગ

મૈં ધરુ તિહારો ધ્યાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી