મૂર્તિ લાગે છે મુને પ્યારીરે મૂર્તિ લાગે છે પ્યારી રે, ગિરધર કામણગારી ૧/૪

મૂર્તિ લાગે છે મુને પ્યારીરે મૂર્તિ લાગે છે પ્યારી રે,
ગિરધર કામણગારી, મૂર્તિ...
નેણકમલ નિરખી નટનાગર, નૌતમ છબી જગ ન્યારીરે મૂર્તિ....૧
મધુર વચન મુખહાસ મનોહર, ભરીયલ જાદુ માંઇ ભારી રે. મૂર્તિ...ર
ગજગતિ ચાલત છેલગુમાની, કોમલ પદ સુખકારી રે. મૂર્તિ...૩
દેવાનંદ કહે દેખી મગન ભઇ, ઉર પર હાર હજારી રે. મૂર્તિ...૪

મૂળ પદ

મૂર્તિ લાગે છે મુને પ્યારીરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

મૂરત ઘનશ્યામ
Studio
Audio
0
2