માવે મોરલી હો માવે મુરલી ગિરધર અધર ધરી, માવે..૧/૪

માવે મોરલી હો માવે મુરલી, ગિરધર અધર ધરી, માવે.
ચૌદ ભુવન ધુની સુની સુખદાયક, કુંવર રંગીલે છેલે કાનવર, અધર. ૧
બ્રહ્મા ભવ સુર નર મુનિ નાયક, મોહનજી જન મન હર, અ. ર
વ્રજ વનિતાતજી પતિ સુતબંધવ, તન સુધ ભૂલી ગઇ પ્રેમ ભર, અ. ૩
દેવાનંદ કહે પુરન સુધારસ, પાયો પ્રીતમ પ્યારે ગ્રહી કર, અ. ૪

મૂળ પદ

માવે મોરલી હો માવે મુરલી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0