પિયા પરમ હિતકારી મેરા પિયા પરમ હિતકારી,..૧/૪

પિયા પરમ હિતકારી મેરા પિયા પરમ હિતકારી,
વાકે વદન કમલ પર વારી. મેરા ૧
સરલ સુજાન દયા કે સાગર, નાગર નવલવિહારી. મેં ર
પુરનકામ કમલ દલ લોચન, અઘમોચન અવતારી. મેં ૩
દેવાનંદ કે પ્રભુ મનરંજન, ખંજન નેન ખુમારી. મેં ૪

મૂળ પદ

પિયા પરમ હિતકારી મેરા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

બિરુદ તિહારો
Studio
Audio
11
3