અટક ગઇ અખિયાંમેં. લટક લાલન હુકી, ખટકત હે દિન દિનાં. ૩/૪

રપ૪. પદ - ૩

અટક  ગઈ અખિયામેં લટક લાલન હુકી,

ખટકત હે દિન દિનાં.                                અ..ટેક.

પીત બસન તન શામ સુંદર વર,

દેખત દિલ હર લીના હર લીના હર લીના.   અ  ૧

મગ વીચ ભેટ ભઈ મન ભાવન,

રાજીવ નેંના રંગભીના રંગભીના રંગભીના. અ  ર

મગન ભઈ ચિતવત મુખ પંકજ,

કાન રંગીલે કછું કીના કછુ કીના કછુ કીના.  અ  ૩

દેવાનંદ કહત મીલે પ્રીતમ,

પ્રેમસુધારસ પીના રસ પીના રસ પીના.       અ  ૪ 

મૂળ પદ

લગાઇ પ્રીત નવલ ઘનશામ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી