મંગલ ઘનશામ મૂર્તિ મેરે મન ભાઇ, ..૪/૪

મંગલ ઘનશામ મુરતિ મેરે મન ભાઇ,
કોટી મદન વદન વાકો દેખતેં લજાઇ....મં....
મંગલમય મધુર હાસ, હરખત જન અતિ હુલાસ,
ચરનવાસ કરત દાસ, નાસ કબહુ નાઇ. મં ૧
સુખનિધાન દિલકી જાન, નેતિ નિગમ કરત ગાન,
તીનસે મેરો લાગો તાન, સાનમેં સમઝાઇ. મં ર
નાસિકા નવીન કીર, નિરખત જન હરત પીર,
ઉપમા કવિ કહત ધીર, સુંદર સુખદાઇ. મં ૩
કુંડલ મણિમય જડિત, ચમક્ત ઘનમેં તડિત,
દેવાનંદ ચિત ચડિત, આપદા નસાઇ. મ ૪

મૂળ પદ

કેશવ કરૂણાનિધાન

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0