અપની કર લીની અલબેલે આજ મોકુ..૪/૪

 અપની કર લીની અલબેલે આજ મોકુ,

મેરે ઘર આયે મગન ભયે મોહન, ઝરકત પઘીયાં ઝીની,
હસી મુસકાઇ કે નેહ જનાઇ કે, વર દેકે વસ કીની.                   અ ૧
અબ મૈં ઔર કછુ નહીં માગું, રસિયાકે રસભીની,
દુર્લભ દાન દયા કરી દીનો, નિશદિન પ્રીત નવિની.                અ ર
સુખસાગર નાગર જાની, પ્રીતમ કીન પ્રવિની,
દેવાનંદ આનંદ રખનકું, રસિક ચરન રતિ દીની.                     અ ૩

મૂળ પદ

મૂર્તિ મનમાની ઘનશામ સલૂની

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી