કલિમેં સાચો સતયુગ આયો..૨/૪

 

કલિમેં સાચો સતયુગ આયો,
નરનારાયણ દેવ પ્રગટ ભયે, મુનિ સંગ મરમ જનાયો.... કલિમેં....
ચ્યાર વરનકે ધરમ સનાતન, વેદ પુરાન બતાયો,
નેમ સહિત પાલત નરનારી, ભવજલ પાર પમાયો. કલિમે ૧
જ્ઞાન વૈરાગ્ય ભક્તિકો મારગ, સુગમ કરી સમઝાયો,
જ્યું રવિ ઉદય રજની તમ જાવત, ઉર અંધકાર નસાયો. કલિમે ર
પરનારી ચોરી મદ્ય માટી, તાહીકી ત્યાગ કરાયો,
પૂજા પાઠ કથા કીરતન કરી, હરિજન મન હરખાયો. કલિમે ૩
સાર અસાર વિવેકહી સમજત, જગસુખ સુપન મનાયો,
દેવાનંદકો નાથ દયાનિધિ, ભક્તનકે મન ભાયો, કલિમે ૪

મૂળ પદ

કલિજુગ કેવલ અધરમકારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
2